Friday, June 20, 2025

મોરબી કચ્છ હાઈવે રોડ પર ક્રેટા કારમાંથી વિદેશી દારૂ/બીયરનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી-કચ્છ હાઇવે રોડ ઉપર, હરીપર ગામના બ્રીજ પરથી ક્રેટા ગાડીમાં ભરેલ અલગ અલગ બ્રાંડની નાની મોટી બોટલો નંગ-૨૪૨ તથા બીયર ટીન નંગ-પપર કી રૂ ૩,૮૬,૪૪૦/- તથા મોબાઇલ ફોન તથા કાર મળી કુલ રૂ ૮,૯૧,૪૪૦/- નો મુદામાલ માળીયા (મીં) પોલીસે કબજે કરેલ છે.

માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે હળવદ તરફથી એક ક્રેટા કાર જેના રજીસ્ટર નં- GJ-09- BN-3021 વાળીમાં ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી કચ્છ તરફ જવાની હોય તેવી ચોક્કસ બાતમીના આધારે હરીપર ગામના બ્રીજ ઉતરવાના રસ્તા પાસે હાઇ-વે રોડ પર ઉપર વાહનો બ્લોક કરી વાહન ચેકીંગ દરમ્યાન બાતમીવાળી કારનો ચાલક રોડ ઉપર બ્લોક કરેલ વાહનો જોઇ કાર મુકી નાશી ગયેલ કેટા કાર જેના રજી નં GJ-09- BN- 3021વાળીમાથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ-૨૪૨ કિ.રૂ. ૨,૬૫,૦૦૦/- તથા બીયર ટીન નંગ પપર કિ રૂ ૧,૨૧,૪૪૦/- તથા એક મોબાઇલ ફોન તથા ક્રેટા કાર મળી કુલ કિંમત ૮,૯૧,૪૪૦/- નો મુદામાલ કબ્જે કરી પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી કાર મુકી નાશી ગયેલ આરોપીને પકડી પડવા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર