જો તમે મોરબી કે તેની આસપાસ વિલા કે ફાર્મ હાઉસ બનાવવા માગતા હોય અને બેસ્ટ લોકેશન શોધી રહ્યા હોય તો હવે તમારે લોકેશન શોધવાની જરૂર નથી કેમકે મોરબી જીલ્લાના અતી વિકસીત એવા ચાંચાપર ગામ પાસે અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ બાલાજી હોમ્સમા “વિલા” તથા “ફાર્મ હાઉસ” બનાવવાનું સુંદર પ્લોટીંગ આવી ગયું છે.

ચાંચાપર પાસે આવેલ બાલાજી હોમ્સમા હવા ઉજાસ સહિત નયનરમ્ય નૈસર્ગિક વાતાવરણ, તથા વિશાળ સાર્વજનિક પ્લોટ એરીયા, કોમન પાર્કિંગ પ્લોટ એરીયા, પ્લે ગ્રાઉન્ડ ગાર્ડન એરીયા, કમ્પાઉન્ડ વોલ અને આકર્ષક એન્ટ્રી ગેઇટ આવેલો છે.

જ્યારે બાલાજી હોમ્સ આધુનિક સુવિધાઓથી સજ્જ છે જેમાં આર.સી.સી.રોડ, ભુગર્ભ ગટર, પાણીની લાઈન, વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. તો રાહ શેની જુઓ તમારા સપનાનું વિલા કે ફાર્મ હાઉસ બનાવવા માટે આજે મુલાકાત કરો ચાંચાપર ગામ પાસે આવેલ બાલાજી હોમ્સની.




