મોરબી: સગરીવયની દિકરીની પજવણી અને પોક્સોના ગુનામાં પકડાયેલ શખ્સને પાસા તળે સુરત જેલ હવાલે કરાયો 

મોરબી શહેરમાં અવાર નવાર સગીરવયની દિકરીની પજવણી કરી છેડતી તેમજ પોકસો એકટના ગુન્હામા પકડાયેલ ઇસમને પાસા અટકાયત કરી આરોપીને સુરત લાજપોર જેલ ખાતે મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ દ્વારા મોકલી આપવામાં આવેલ છે.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર સગીરવયની દિકરીની પજવણી કરી છેડતી તેમજ પોકસો એકટના ગુન્હામા પકડાયેલ અસામાજીક ઇસમ ઇરફાન અલીભાઇ માણેક (ઉ.વ.૨૦) રહે.મોરબી વીશીપરા ઝલઝલા પાન પાસે વાળા વિરૂદ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમને લાજપોર જેલ સુરેત ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામાં આવેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img