Wednesday, August 13, 2025

મોરબી લીલાપર રોડ ઉપર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત જુગારી ઝડપાયાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના લીલાપર રોડ ઉપર નુતનકારખાનાની ઓરડી સામે તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના લીલાપર રોડ ઉપર નુતનકારખાનાની ઓરડી સામે તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો સંજયભાઇ વીનોદભાઇ ચાવઠા (ઉ.વ.૨૧), રહે,નીલકમલ સોસાયટી મોરબી, નરેન્દ્રભાઇ કીશોરભાઇ સોલંકી (ઉ.વ.૨૦) રહે. નુતનકારખાનુ લીલાપરરોડ મોરબી, દીપકભાઇ પાલાભાઇ ચાવડા (ઉ.વ.૨૫) રહે. નુતનકારખાનુ લીલાપરરોડ મોરબી, દીલીપભાઇ ભુપતભાઇ મકવાણા (ઉ.વ.૨૧) રહે. નુતનકારખાનુ લીલાપરરોડ મોરબી, વીશાલભાઇ ભુપતભાઇ મકવાણા (ઉ.વ.૧૯) રહે. નુતનકારખાનુ લીલાપરરોડ મોરબી, કરણભાઇ ભીમજીભાઇ સોલંકી, (ઉ.વ.૨૧) રહે. નુતનકારખાનુ લીલાપરરોડ મોરબી, જગદીશભાઇ કલાભાઇ ખરા (ઉ.વ.૩૭) રહે. કીરીટટાઇલ્સ લીલાપરરોડ મોરબીવાળાને રોકડ રકમ રૂપિયા ૩૧૪૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર