Thursday, March 12, 2026

હળવદમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે કરાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ પોલીસ સ્ટેશનના દેશી દારૂ વેચાણના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે ડીટેઈન કરી હળવદ પોલીસ દ્વારા જેલ હવાલે કરાયો છે.

હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીનુ પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે ઇસમને સત્વરે અટાકાયત કરવા માટે અલગ અલગ ટીમ બનાવી આરોપી મેરૂ બાબભાઇ વિજવાડીયા રહે. માધાપર શેરી નં- ૧ કપીલા હનુમાન ચોક મોરબીવાળાને પકડી પાસા એકટ તળે ડિટેઇન કરી જેલ હવાલે કરવામાં આવેલ છે.

વધુ જુઓ

તાજા સમાચાર