Tuesday, August 26, 2025

લાઇન્સ ક્લબ ઓફ મોરબી દ્વારા 933 બાળકોને લંચબોક્ષ – વોટરબેગનું વિતરણ કરાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીની પોલીસલાઇન કુમાર તાલુકા શાળામાં લાઇન્સ કલ્બ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેંટ દિનેશભાઇ વિડજા, સેક્રેટરી પિયુષભાઇ સાણજા, ટ્રેજરર કમલેશભાઇ પનારાના સાહયોગથી શાળાના ૨૨૭ બાળકોને બર્થડે સેલિબ્રશન પ્રોજેક્ટ અંતર્ગત બાલવાટીકા, ધોરણ ૧ થી ૫ ના બાળકોને લંચ બોક્સ તેમજ ધોરણ ૬ થી ૮ ના બાળકોને વોટરબેગ પ્રોત્સાહન ઇનામ તરીકે આપવામા આવ્યા હતા.

આ માટે શાળાના આચાર્ય રાકેશભાઈ રાઠોડએ યાદિમાં જણાવેલ છે કે આ પ્રોજેક્ટમાં મોરબીની સરસ્વતિ મંદિર પ્રાથમિક શાળાના ૩૪૮ બાળકો તેમજ ટંકરાની સજનપર પ્રાથમિક શાળાના ૩૫૮ બાળકો સાથે કુલ ૯૩૩ બાળકોને રૂા.૮૮,૦૦૦ ના ખર્ચે લંચબોક્ષ -વોટરબેગ આપેલ છે. જે બદલ દાતાનો આભાર વય્કત કરવામાં આવ્યો હતો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર