Thursday, August 28, 2025

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે હાર્ટ એટેક આવી જતા અજાણ્યા પુરૂષનું મોત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

એક અજાણ્યો પુરૂષ ઉવ-આશરે ૪૦ થી ૫૦ વાળાની લાશ મોરબી ૦૨ મહેન્દ્રનગર ચોકડી પાસે હળવદ તરફ જતા રસ્તા પાસે હાર્ટ એટેક આવી જતા મરણ જતા જે મરણ જનારની લાશનુ પોસ્ટ મોર્ટમ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે કરવામા આવેલ હોય જેને શરીરે આછો ભુખરો કલરનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે.

તેમજ મરણજનારની લાશનુ પોસ્ટ મોર્ટમ કરીને વધુ ઓળખ માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે કોલ્ડસ્ટોરેજમા રાખવામા આવેલ છે જેથી આ મરણ જનારની લાશની ઓળખ માટે બહોળી પ્રસિધ્ધી કરવા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા વિનંતી કરવામાં આવી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર