Thursday, March 12, 2026

મોરબીના સોખડા ગામે યુવાને ઝેરી દવા ગટગટાવી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા યુવકે કોઈ કારણસર ઝેરી દવા પી લેતા યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા મયુરભાઈ કાનજીભાઇ સુરેલા ઉ.વ.૧૮ વાળો પોતાના ઘરે હોય ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મયુરભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ

તાજા સમાચાર