મોરબીમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે સુરત જેલ હવાલે કરાયો

મોરબી શહેરમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે ડીટેઈન કરી આરોપીને સુરત જેલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાઓએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી નિજામભાઇ ઉર્ફે નિજો હૈદરભાઇ જેડા રહે.મોરબી વીશીપરા મદિના સોસાયટી પ્રકાશ કારખાનાની સામે તા.જી મોરબી વાળાનુ પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય જે ઇસમની સત્વરે અટકાયત કરવા માટે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફની ટીમ બનાવી આરોપીની અટક કરી પાસા એકટ તળે ડીટેઇન કરી સુરત જેલ ખાતે મોકલી આપેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img