Tuesday, September 16, 2025

મોરબીના નેક્સસ સિનેમા પાસે વુમન વન ડે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઝડપાયાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વુમન વન ડે ક્રિકેટ મેચ રમાઈ રહી છે ત્યારે મોરબીના અમરેલી ગામની સીમમાં નેકસસ સીનેમા પાસે જાહેરમાં વુમન વન ડે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઈસમોને કુલ કિં રૂ.૭,૦૦૦ નાં મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના અમરેલી ગામની સીમમાં નેકસસ સીનેમા પાસે જાહેરમાં આરોપીઓ જુગાર રમવા માટે આઇડી મેળવી ફોનમાં BETFALSH247 એપ્લીકેશનમા GTPL નામના આઈડીમાથી ઇન્ડિયા વુમન – ઓસ્ટ્રેલિયા વુમન વચ્ચે ની વન ડે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે ઈસમો કલ્પેશભાઇ કનૈયાલાલ ચાવડા (ઉવ-૪૨) રહે. રણછોડનગર નવલખી રોડ મોરબી તથા જલાભાઇ રહે. રવાપર મોરબીવાળાને રોકડ રૂપિયા ૨૦૦૦ તથા ઓપો કંપનીનો મોબાઇલ ફોન કિં રૂ. ૫૦૦૦ મળી કુલ કિં રૂ. ૭૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર