સમયની સાથે પરિવર્તન સાધવું ખૂબ જરૂરી છે. પછી તે ટેકનોલોજી હોય, મનુષ્ય હોય કે પછી ફર્નિચર. હવે લાકડાના ફર્નિચર નો ટ્રેન્ડ ભૂતકાળ બની ગયો છે. અને અત્યારે ટ્રેન્ડ છે પીવીસીના ફર્નિચરનો પીવીસી ફર્નિચર આપના ઘર કે ઓફિસને આપે છે આકર્ષક લુક તો શું કામ લાકડાના ફર્નિચરનો આગ્રહ રાખવો જોઈએ માટે જો આપ ફર્નિચર બનાવવા માટે તૈયાર હોય તો એક વખત મોરબી શહેરના ખ્યાતનામ એવા ઉમા પીવીસી ફર્નિચરની આજે જ મુલાકાત લો.
પીવીસી ફર્નિચરના ફાયદા
(૧) લાકડાથી ઈન્સ્ટોલેશનમાં ઝડપી (૨) લાકડા કરતા કિંમતમાં સસ્તું (૩) વાપરવામાં હળવું અને સરળ (૪) દેખાવમાં સ્માર્ટ અને એટ્રેકટિવ (૫) ટકાઉમાં સારું (૬) વોટર પ્રુફ (૭) ફાયર પ્રુફ (૮) ઉધઈ પ્રુફ
મોરબીમાં અવની ચોકડી પાસે એવન કોમ્પ્લેક્ષમાં પહેલા માળે ઉમા પીવીસી ફર્નીચર કાર્યરત છે. જ્યાં મનપસંદ આકર્ષક લુકવાળી ડિઝાઈનમાં ઓર્ડર મુજબ ફર્નિચર બનાવી આપવામાં આવે છે. અત્યાર સુધી લાકડાના ફર્નિચરનો આગ્રહ વધારે રાખવામાં આવતો હતો. પણ હવે ટ્રેન્ડ બદલાયો છે. હાલના સમયમાં પીવીસીનું ફર્નિચર બેસ્ટ છે. આ ફર્નિચર લુકમાં આકર્ષક હોવાની સાથે વોટરપ્રુફ અને ઉધઈપ્રુફ સહિતની અનેક ખાસિયતો પણ ધરાવે છે. ઉપરાંત તે લાકડાના ફર્નિચર કરતા સસ્તું છે.
અહીં કિચન, કબાટ, માળિયા, શો-કેસ, બેડ, સિલિંગ, વોલ પેનલ સહિતનું તમામ ફર્નિચર બનાવી આપવામાં આવે છે. અહીં તમામ ફર્નિચરમાં શ્રેષ્ઠ એવા કાકા પીવીસીના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત અહીંથી ફર્નિચર બનાવવા ઉપર એક સરપ્રાઈઝ ગિફ્ટ પણ આપવામાં આવે છે.
સાઈટ વિઝીટ માટે આજે જ સંપર્ક કરો
ઉમા પીવીસી ફર્નિચર ફર્સ્ટ ફ્લોર, એવન કોમ્પ્લેક્ષ, અવની ચોકડી, મોરબી રવિભાઈ પટેલ
મો:- 9687143838
ફર્નિચરની અવનવી અપડેટ માટે ઈન્સ્ટાગ્રામમાં ફોલો કરો
www.instagram.com/uma_pvc_furniture_morbi?









