Wednesday, March 11, 2026

માળિયાના સુલતાનપુર ગામની સીમમાં કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના સુલતાનપુર ગામની સીમમાં આવેલ પાણીની કેનાલમાં પાણીમાં ડૂબી ગયેલ અજાણ્યો પુરુષ અંદાજિત ઉંમર વર્ષ 35 થી 40 વાળા યુવકનો મૃતદેહ કોહવાઈ ગયેલ હાલતમાં મળી આવ્યો હતો. જેથી આ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હાલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવેલ છે તેમજ આ બનાવ અંગે માળિયા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી યુવકના વાલી વારસની શોધખોળ હાથ ધરેલ છે.

વધુ જુઓ

તાજા સમાચાર