Tuesday, January 27, 2026

28જાન્યુ.એ રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના કેન્સરની સર્જરીના નિષ્ણાંત‌ દ્વારા સત્યમ હોસ્પિટલ મોરબી ખાતે રાહત દરે ઓપીડી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના કેન્સરની સર્જરીના રોગોના નિષ્ણાંત M.ch (Head &Neck Surgery) ડૉ. મોનીલ પરસાણા દ્વારા આગામી તારીખ 28 જાન્યુઆરી બુધવારના રોજ બપોરે 11:00 થી01:00 વાગ્યા સુધી સ્થળ સત્યમ હોસ્પિટલ સનાલા આરડી, ખુશ્બુ હોસ્પિટલની સામે એન.આર સરદારબાગ કાયાજી પ્લોટ સરદાર નગર મોરબી ખાતે રાહતદરે ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય.

કેન્સરની ઉપલબ્ધ સારવાર

મોઢાનું અને જડબાનું કેન્સર

થાઇરોઈડની ગાંઠ

સ્વરપેટીનું કેન્સર

લાળગ્રંથિની ગાંઠ

પેરાથાઇરોઇડ ગ્રંથિની ગાંઠ

માઇક્રોવાસ્ક્યુલર ફ્રી ક્લેપ

વધુ માહિતી અને એપોઈન્મેન્ટ માટે સંપર્ક કરો. 8160516145

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર