Tuesday, May 19, 2026

ટંકારામાંથી સગીરાના અપહરણની ફરિયાદ નોંધાઈ

ટંકારા શહેરમાં આવેલ લતીપર ચોકડી બ્રિજ નીચે માર્કેટ પાસેથી સગીરાનું એક શખ્સ અપહરણ કરી લઈ ગયો હોવાની ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ટંકારા વિસ્તારમાં રહેતા એક મહિલાએ આરોપી સુનિલ મોતીલાલ મહતો રહે. બિહાર વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીની 14 વર્ષીય સગીર વયની દીકરી આરોપી સુનિલ લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હોવાની ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસ કલમ 137(2) મુજબ ગુનો નોંધી આગળ તપાસ કરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img