Monday, February 2, 2026

માળિયામાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા બે ઈસમોને પાસા તળે જેલ હવાલે કરાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળિયા મીયાણામા પ્રોહીબીશન ગુન્હામા સંડોવાયેલ બે ઇસમોને ડીટેઇન કરી પાસા હેઠળ ભાવનગર-જુનાગઢ જેલ હવાલે માળીયા મીયાણા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.

માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયર કરી મોકલતા મેજીસ્ટ્રેટ મોરબી નાઓ તરફથી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીઓના પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે ઇસમોને સત્વરે અટાકાયત કરવા માટે અલગ અલગ ટીમ બનાવી આરોપી અલ્તાફભાઇ હસણભાઇ સંઘવાણી(મીયાણા) રહે.વિરવિદરકા ગામ તા.માળીયા મીં જી.મોરબી તથા મકબુલભાઇ ગફુરભાઇ સામતાણી (મીયાણા) રહે.વિરવિદરકા તા.માળીયા મીં જી.મોરબીવાળાને પકડી પાસા એક્ટ તળે ડિટેઇન કરી મધ્યસ્થ જેલ ભાવનગર તથા જુનાગઢ ખાતે મોકલી આપેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર