Saturday, February 7, 2026

મોરબીના વાવડી રોડ પર ઉમિયા પાર્ક પાસેથી વિદેશી દારૂની 06 બોટલ સાથે બે ઈસમો ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબીના વાવડી રોડ પર ઉમિયા પાર્ક નજીકથી વિદેશી દારૂની 06 બોટલ સાથે બે ઈસમોને સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ મોરબી જીતી એ ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના વાવડી રોડ પર ઉમિયા પાર્ક પાસે પોતાના કબ્જામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ 6 કિંમત રૂપિયા 3342 ના મુદ્દા માલ સાથે આરોપી બસીરભાઈ ઉર્ફે ટીકડી યુસુફભાઈ સાહમદાર(ઉ.વ.૨૪) રહે. મહેન્દ્ર પર શેરી નંબર-12 મોરબી તથા દશરથ સિંહ વનરાજસિંહ ઝાલા રહે માધાપર મોરબી વાળા ને પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર