Monday, February 9, 2026

હળવદના ચરાડવા ગામે ઇનોવા કારમાંથી 3.98 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં ઇનોવા કારમાંથી કિ.રૂ ૩,૯૮, ૪૦૦/- નો વિદેશી દારૂ તથા કાર કિમત મળી કુલ કિ.રૂ ૮,૯૮,૪૦૦/- નો મુદામાલ હળવદ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

હળવદ પોલીસને મળેલ બાતમીના આધારે ચરાડવા ગામની સીમ દેવળીયા રોડ ઉપરથી એક સફેદ કલરની ઇનોવા કાર રજીસ્ટર નં- GJ-12-BE-1111 વાળીમાંથી અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની કુલ બોટલ નંગ- ૧૧૮૮ જેની કુલ કિ.રૂ ૩,૯૮,૪૦૦ તથા ઇનોવા કારની કિ.રૂ ૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૮,૯૮,૪૦૦/- નો મુદામાલ પકડી ઇનોવા કાર ચાલક વિરુધ્ધમાં પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર