Thursday, February 12, 2026

મોરબી મહાનગરપાલિકા દ્વારા 96 બાંધકામને રેગ્યુલાઇઝ કરવા ટાઉન પ્લાનિંગ વિભાગે ડેવલપમેન્ટ પરવાનગી આપી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકા દ્વારા ગુજરાત ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (GDCR) – ૨૦૧૭ અને ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ (GRUDA) – ૨૦૨૨ હેઠળ હાલ ૧૯૭૧ના મંજુર અમલી વિકાસ યોજનામાં વિવિધ બાંધકામ અને વિકાસ સંબંધિત પરવાનગીઓ આપવાની પ્રક્રિયા હાલે અમલમાં છે. જેમાં આજ દિન સુધીમાં ડેવલપમેન્ટ પરવાનગી (Development Permission) ની ૬૦ તથા GRUDA – ૨૦૨૨ હેઠળ ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવા માટેની ૯૬ અરજીઓને પરવાનગીની અરજીઓને મંજુર કરવામાં આવેલ છે.

વધુમાં મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારની મુસદ્દારૂપ વિકાસ યોજના(ડેવલપમેંટ પ્લાન)ની કામગીરી પણ ખુબ જ ઝડપથી પુર્ણ કરવામાં આવશે. જેથી મોરબી મહાનગરપાલિકાના બાકીના તમામ વિસ્તારમાં મુસદ્દારુપ વિકાસ યોજના પ્રસિધ્ધ થયેથી તમામ પ્રકારની પરવાનગીની મંજૂરી શરૂ કરવામાં આવશે. જેથી મોરબી શહેરનો સુઆયોજિત વિકાસ હાથ ધરી શકાય.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર