1500 પોઇન્ટના કડાકા સાથે સેન્સેક્સ 52,850ની સપાટી પર
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે શેરબજારમાં સ્પષ્ટ ગભરાટ છે. એવું માનવામાં આવે છે કે કોમોડિટીના વધતા ભાવને કારણે મોંઘવારી વધશે, જેની ચિંતા શેરબજારમાં જોવા મળી રહી છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં રેકોર્ડ ઉછાળાને કારણે શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 140 ડોલરની નજીક પહોંચી ગયું છે, જે 2008 પછીનું સર્વોચ્ચ સ્તર છે. એવું માનવામાં આવે છે કે કોમોડિટીના વધતા ભાવને કારણે મોંઘવારી વધશે, જેની ચિંતા શેરબજારમાં જોવા મળી રહી છે.
તમામ ડિસ્પેચિંગ/રીસીવિંગ સેન્ટરો પર એમ્બ્યુલન્સ સાથેની મેડીકલ ટીમ રહેશે તૈનાત
મતદાન મથકે દવાઓ સાથેની ફર્સ્ટ એઈડ કીટ તથા ઓ.આર.એસ. ના પાઉચ અપાશે
ગુજરાતમાં મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા લગભગ જરૂરી તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુક્યો છે. ગુજરાતમાં તા. ૦૭ મે ના રોજ યોજાનાર...
મોરબી: આજે લોકોમાં ફોટા પડવાનો અને લગ્ન પ્રસંગે વિડિયો શુટીંગ તેમજ પ્રિ-વેડીંગનો ખૂબ ક્રેઝ વધી રહ્યો છે ત્યારે હવે મોરબીમાં NICE STUDIO & COLOR LAB વિડીયો એડીટીંગ તથા તમામ પ્રકારના આલ્બમ વગેરે જેવી સુવિધાઓથી સજ્જ NICE STUDIO & COLOR LAB નો મોરબીમાં શુભારંભ. તો આજે NICE STUDIO & COLOR...
ગુજરાત રાજ્યમાં તા.૦૭/૦૫/૨૦૨૪, મંગળવાર ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે મતદાન યોજાનાર છે. જેથી મોરબી જિલ્લામાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ-૨૦૧૯, કારખાના અધિનિયમ-૧૯૪૮, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક્સ એક્ટ-૧૯૯૬, કોન્ટ્રાક્ટ લેબર અધિનિયમ-૧૯૭૦ હેઠળ નોંધણી થયેલ સંસ્થા/સાઈટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો...