નવાં બસ સ્ટેન્ડ પાસે કચરાના ઢગલા પાસે પાર્ક કરેલ સેન્ટ્રો કાર માં અચાનક આગ લાગતાં કાર બળીને ખાક

મોરબીના નવા બસ સ્ટેશન બહાર આવેલ પાર્કિંગ પોઇન્ટમાં પાર્ક કરેલ કાળા રંગની સેન્ટ્રો કારમાં આગ લાગતા નાસભાગ મચી,બાજુમાં ઉભેલી બીજી કાર પણ ઝપટમાં આવી જોકે તેમાં કોઈ નુકશાન થયું ન હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી નવા બસસ્ટેન્ડ નજીક પાર્કિંગમાં પડેલી કાર નજીક જ કોઈએ કચરો સળગાવતા ધીમે ધીમે આગ કાર સુધી પહોંચી હતી અને કારમાં જોરદાર આગ લાગી હતી. આ ઉપરાંત બાજુમાં પડેલ અન્ય કેશ વાહનમાં પણ આગની જ્વાળા પહોંચી જતા કેસ વાહનના ટાયર પણ સળગી ગયા હતા.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img