મોરબીમાં મુસાફરને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી ૧.૦૯ લાખની ચોરી
વધુ જુઓ
મોરબી લજાઈ રોડ પરથી ઈંગ્લીશ દારૂ ભરેલ કાર સાથે બે ઈસમો ઝડપાયા
મોરબી: મોરબી લજાઈ રોડ ઉપર આવેલ ચીલફીલ ફુડ નામના કારખાના પાસે આવેલ કેનાલ નજીકથી ઈંગ્લીશ દારૂ બીયરથી ભરેલ કાર સાથે બે ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી લજાઈ રોડ ઉપર આવેલ ચીલફીલ ફુડ નામના કારખાના પાસે આવેલ કેનાલ નજીક આરોપી રવિભાઈ ભાવેશભાઈ રામાનુજ (ઉ.વ.૨૪) રહે. લજાઈ...
મોરબીમાં જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
મોરબી: મોરબીના મહેન્દ્રનગરમા શીવમ હોસ્પિટલ સામે કાલીંદ્રી નદીના કાંઠે તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગરમા શીવમ હોસ્પિટલ સામે કાલીંદ્રી નદીના કાંઠે તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો બીપીનભાઈ હીમતલાલા મેતા (ઉ.વ.૫૩) રહે. હરીઓમ પાર્ક, ઘુટુ રોડ, સી -૪૦ મોરબી...
મોરબી-વાંકાનેર ને.હા. ઉપર રોડ ક્રોસ કરતા ટ્રકની ટક્કરે વૃદ્ધનું મોત
મોરબી: મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર જામ્બુડીયા ઓવરબ્રિજ ઉતરતા રોડ ક્રોસ કરતા વૃદ્ધને ટ્રકે હડફેટે લેતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા અને હાલ મોરબીના જામ્બુડીયા ગામની...