Wednesday, May 14, 2025

વડગામના ઘારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધરપકડને વખોડતા કલ્પનાબેન પરમાર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેર મહિલા કોગ્રેસ ઉપપ્રમુખ કલ્પનાબેન પરમારએ વડગામના ઘારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધરપકડને વખોડી કાઢી હતી.

ગુજરાત રાજ્ય ના વડગામના ઘારાસભ્ય અને દલિત સમાજના લડાયક નેતા જિજ્ઞેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસ માંથી ધરપકડ કરી અડધી રાત્રે આસામ રાજ્યની પોલીસે એક ટ્વિટ ના કારણે ધરપકડ કરેલ છે તે ગેર કાયદેસર રીતે કરેલ છે કારણ ધારાસભ્ય ની ધરપકડ કરવી હોય તો સ્પીકર ને જાણ કરવી પડે અને ધરપકડ જ્યાં થી કરી હોય ત્યાં ની કોર્ટ માં પહેલા રજૂ કરવા જોય અને પછી કોર્ટ ની મંજૂરી લઈને જ્યાં ફરિયાદ થય હોય ત્યાં લય જવા જોઈ એ પણ આતો દલિત સમાજના નેતા ની ધરપકડ કરી દલિત સમાજને ડરાવવાનો એ પ્રયત્ન આ ભાજપ સરકાર કરી રહેલ છે આવનારી ચૂંટણીમાં દબાવીને દલિત સમાજના મત મેળવવા માટે આવા હવાતિયાં ભાજપ કરી રહીયો છે ત્યારે દલિત સમાજ કોયનાથી કદી ડરતી નથી તે ભાજપ સમજીલે અમારા દલિત સમાજના નેતા અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધરપકડને વખોડી એ છીએ.તેમ મોરબી શહેર મહિલા કોગ્રેસ ના ઉપપ્રમુખ કલ્પનાબેન પરમાર ની પ્રેસ યાદી જણાવે છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર