મોરબીમાં એક મહિલા સહિત ત્રણ સામે પાસાં હેઠળ કાર્યવાહી કરવામાં આવી

મોરબી માં ગુનાહિત ઇતિહાસ ધરાવતા અવારનવાર ગુનો આચરનારા રીઢા ગુનેગાર બે પુરુષો અને એક મહિલા સહિત ત્રણ સામે પોલીસ વડા એ પાસાં નું શસ્ત્ર ઉગામતા તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે
થોડા દિવસો પહેલા રવાપર રોડ ઉપર આવેલ લીલા લહેર પાસે જાહેરમાં થયેલી લૂંટ પ્રકરણમાં હથિયાર આપના શક્તિસિંહ જયદીપસિંહ ને પાસાનું વોરંટ બજાવી સુરત જેલ હવાલે કરવામાં આવેલ છે જ્યારે વીસી પરા માં રહેતા હાજી અકબરન માણેકને પાસાનું વોરંટ બજાવી ભાવનગરની જિલ્લા જેલમાં મોકલી આપેલ છે તેમજ અન્ય એક કેસમાં દેશી દારૂ માં સંડોવણી ધરાવતી મહિલા ફરીદાબેન જયંતીભાઈ ચૌહાણ ને મોરબી એલસીબી પોલીસે પાસાં નાં વોરંટની બજવણી કરી અટકાયત કરી લાજપોર જેલ હવાલે કરવામાં આવી છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img