મોરબીના પ્રધાનમંત્રી આવાસના ગ્રાઉન્ડમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીના પ્રધાનમંત્રી આવાસના ગ્રાઉન્ડમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીના પ્રધાનમંત્રી આવાસના ગ્રાઉન્ડમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઇબ્રાહીમભાઇ સલીમભાઇ માણેક ઉ.વ.૨૩, અલ્તાફભાઇ યુનુશભાઇ દાવલીયા ઉ.વ.૧૯, સીદીકભાઇ કાદરભાઇ સેડાત ઉ.વ.૩૨ રહે. ત્રણે પ્રધાનમંત્રી આવાસ બી-૧૬ કંડલા બાયપાસ મોરબીવાળાને રોકડ રકમ રૂ. પ૫૯૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img