મોરબી: ભારતની એક માત્ર કંપની જે 10 રૂપિયાની જ્યુસની બોટલ માં 12 જેટલા ફેલવર બનાવે છે આ જ્યુસ ની લાઈફ 9 મહિના ની છે
આ જયુસ માં કોઈ પણ જાત ના કેમિકલ કે સેકરીન નથી આવતા જેમાં ફ્રૂટ નો પલ્પ અને પ્યોર સુગર નો ઉપયોગ કરવામાં આવે છે આ જ્યુસ ની બોટલ HDPE ના મટીરીયલ માંથી બનાવામાં આવે છે એટલે જે પ્લાસ્ટિક કરતા વધુ સારું અને પુરે પૂરું રિસાયકલ કરી શકાય છે
પહેલા આ જ્યુસ ને થાઈલેન્ડ થી ઈમ્પોર્ટ કરવામાં આવતું હતું પણ હાલ આ જ્યુસ ને પ્રધાનમંત્રી મેક ઈન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત ઇન્ડિયા માં જ બનાવામાં આવે છે આ ફ્રૂટ જ્યુસ બનાવવા માટે ખેડૂતો પાસે થી ફ્રૂટ ખરીદી તેનો પલ્પ બનાવી તેમાંથી આ જયુસ બનાવામાં આવે છે
જેથી ખેડૂતો ને પણ ફ્રૂટ ની ખેતી તરફ પ્રોત્સાહન મળશે.સૌરાષ્ટ્ર – કચ્છ ની માસ્ટર ડીલરશીપ મોરબી ખાતે સી બી એન્ટરપ્રાઇઝ માં છે અને આવનારા સમય માં દરેક જિલ્લા અને તાલુકા માં ડીલરશીપ આપવામાં આવશે અને યુવાનો ને નવી રોજગારી નો લાભ મળશે
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...