- Advertisement -spot_img

AUTHOR NAME

Chakrawat News

75 POSTS

ઉનાળાએ કલર દેખાડયો : રાજકોટમાં 39.2 ડિગ્રી

રાજયના કુલ 14 શહેરો 35થી 38 ડિગ્રી વચ્ચે ધગ્યા : સવારમાં પણ ગરમીનો અહેસાસચક્રવાત દૈનિકસૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવે ઉનાળાએ કલર દેખાડયો છે અને ગઈકાલે માર્ચના પ્રારંભે...

હળવદ તાલુકામાં નર્મદા કેનાલ 15 માર્ચે બંધ થવાની સંભાવના, ઉનાળુ વાવેતર અંગે ખેડૂતોમાં મૂંઝવણ સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ

હળવદ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ ક્યારે બંધ થશે તે અંગે ખેડૂતોમાં મૂંઝવણ સર્જાઈ છે, કારણ કે ઘણા ખેડૂતો ઉનાળુ વાવેતર અંગે નિર્ણય લેવા...

ગોંડલમાં દુકાન ખાલી કરાવવાના ડખ્ખામાં વેપારી પર લોખંડના પાઈપથી જીવલેણ હુમલો: બંને પગ ભાંગી નાખ્યા

ગોંડલ: શહેરની જૂની બજારમાં આવેલી એક દુકાન ખાલી કરાવવા બાબતે ચાલી રહેલી અદાવતમાં ગત રાત્રિના રોજ એક વેપારી પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના...

તંત્રી લેખ,ઈરાન – અમેરિકા યુધ્ધ ની ભારત પર થશે વિસ્તૃત અસરો : નાગરિકો મોંઘવારી માટે તૈયાર રહે

ઈરાન અને અમેરિકા વચ્ચેના વર્તમાન સંઘર્ષ (જેમાં ઇઝરાયલ પણ સામેલ છે) ની ભારત પર અસરો વિશે વાત કરીએ તો, આ તાજેતરની ઘટનાઓ (ફેબ્રુઆરી...

પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ પાટણ ખાતે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહની વિશેષ વાલી મીટિંગ યોજાઈ…

"વિદ્યાર્થીઓનું પરિણામ અને સર્વાંગી વિકાસ અંગે ચિંતા અને ચિંતન"નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, પાટણ સંચાલિત પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ અને શ્રી વી.આર.પટેલ ઉ.મા. શાળા પાટણ...

ગલગોટિયાનો ગજબનો ‘ગલગોટો’: ચીની કૂતરા પર ‘મેઈક ઈન ઈન્ડિયા’નું લેબલ અને દેશની આબરૂનો ફાલુદો!

સત્યનો સંગ્રામ : કિશન વેકરીયા ભારતનું 'સુપર પાવર' બનવાનું સપનું કે રોબોટિક કટાક્ષ? ભારત સરકાર જ્યારે 'આત્મનિર્ભર ભારત' અને 'એઆઈ સુપર પાવર' જેવા ગગનચુંબી શબ્દોનો પ્રયોગ...

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આયોજિત “નૂતન ઉડાન–૨૦૨૬” વાર્ષિકોત્સવ તા. ૧૬ થી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન ભવ્ય અને ઉત્સાહભેર ઉજવાયો

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર કે જે સમગ્ર ઉત્તર ગુજરાતની જનતા માટે પ્રાથમિક શિક્ષણથી લઈ મેડીકલ-પેરામેડીકલ, આયુર્વેદિક, હોમિયોપેથિક, ટેકનિકલ, ફાર્મસી, મેનેજમેન્ટ, સાયન્સ, કોમર્સ વગેરે...

છત્રપતિ સંભાજીનગરમા ફરિયાદ નોંધાવવા ગયેલ યુવતી પર ૫૭ વર્ષીય પીએસઆઈએ અત્યાચાર કર્યો

મુંબઈ પ્રતિનિધી. તા. 21છત્રપતિ સંભાજીનગરમા ક્રાંતિ ચોક પોલીસ સ્ટેશનના ૫૭ વર્ષીય પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સુભાષ ચવ્હાણ ૨૩ વર્ષની છોકરી સાથે મિત્રતા કરી, જેણે પોતાનો મોબાઇલ...

વિરારમાં તળાવમાં ડૂબી જવાથી ૧૩ વર્ષના છોકરાનું મોત

મુંબઈ પ્રતિનિધી. તા. 21વિરાર પશ્ચિમના બોલિંજ વિસ્તારમાં તળાવમાં ડૂબી જવાથી ૧૩ વર્ષના છોકરાનું મોત થયું છે. આ ઘટના ગુરુવારે બપોરે ૩:૩૦ વાગ્યાની આસપાસ બની...

પુણેમાં સલૂન કારીગરને બેરહેમીથી માર મારી હત્યા કરવામા આવતા માલિક અને ત્રણની ધરપકડ

મુંબઈ પ્રતિનિધી. તા. ૨૨પુણેના બિબવેવાડીમાં એક ઘટના બની જ્યાં સલૂનમાં એક કારીગરને લાકડીઓ વડે બેરહેમીથી માર મારવામાં આવતા તેનુ મોત થયુ હતુ. આ કેસમાં...

તાજા સમાચાર

- Advertisement -spot_img