- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

ભવ્ય પોથીયાત્રા સાથે મોરબી શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

શ્રી શ્રી ૧૦૦૮ પ.પૂ. મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીજી (ગુરુ-ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ-મોરબી) ના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરૂ આયોજન. વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના અયોધ્યાપુરી...

મોરબીના નેક્સસ સિનેમા પાસે વુમન વન ડે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઝડપાયાં

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વુમન વન ડે ક્રિકેટ મેચ રમાઈ રહી છે ત્યારે મોરબીના અમરેલી ગામની સીમમાં નેકસસ સીનેમા પાસે જાહેરમાં વુમન વન ડે...

મોરબીના જુના ઘુંટુ રોડ પર કારખાનામાં ચારીત્ર બાબતે શંકા કરી પતિએ જ કરી પત્નીની હત્યા 

મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ વચ્ચે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં મોરબીના ઘુંટુ રોડ પર આવેલ આઇકોન સિરામિકમા ચારીત્ર...

મોરબી: રફાળેશ્વર સરકારી સ્કૂલમાં ત્રીજા માળેથી પટકાતાં યુવકનું મોત

મોરબીના રફાળેશ્વર ગામે આવેલ રફાળેશ્વર સરકારી સ્કૂલમાં કોઈ કારણસર ત્રીજા માળેથી પટકાતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ વાંકાનેર રહેતા આદમભાઈ યશુખભાઈ શેખ (ઉ.વ.૪૦)...

મોરબીની નટરાજ ફાટક પાસેથી વિદેશી દારૂની ચાર બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી શહેરમાં દારૂબંધી માત્ર નામની રહી છે ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ પરશુરામ પોટરી નટરાજ ફાટક પાસેથી વિદેશી દારૂની ૦૪ બોટલ જેની કિંમત રૂપિયા ૪૪૦૦...

મોરબીના કેનાલ રોડ પર આઇસરે હડફેટે લેતા યુવક ઈજાગ્રસ્ત 

મોરબીમા ખરાબ રોડ રસ્તા અને વાહનચાલકોની બેદરકારીના કારણે છાશવારે અકસ્માતો‌ સર્જાતા હોય છે ત્યારે મોરબીના કેનાલ રોડ ઉપર લાડલી પાર્ટી પ્લોટ સામે મહાશક્તિ પાનની...

મોરબીમાં શિક્ષણના લાભાર્થે દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન

મોરબી ખાતે વર્ષ 1996 થી કાર્યરત ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન કરેલ છે. ડો. બાબા સાહેબ આંબેડકર...

મોરબી નીવાસી હરસિધ્ધભાઈ ગોવિંદલાલ કારીયાનુ દુઃખદ અવસાન

મોરબી નીવાસી હરસિધ્ધભાઈ ગોવિંદલાલ કારીયાનુ તારીખ 13-09-2025 ને શનીવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના. સદગતનુ બેસણું...

મોરબી શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી 05 જગ્યાએ સી.સી. રોડના કામો શરૂ 

મોરબી શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી પાંચ જગ્યાએ સી.સી. રોડના કામો હાલ શરૂ કરવામાં આવેલ છે. આ રોડના કામો તાત્કાલિક પૂર્ણ કરાશે જેથી શહેરમાં...

મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર ડમ્પરે બાઇકને હડફેટે લેતા એકનું મોત એક ઇજાગ્રસ્ત 

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર રફાળેશ્વર ગામ પાસે એપેક્ષ હોસ્પિટલ સામે રોડ ઉપર ટ્રેલર - ડમ્પરે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર યુવકને ગંભીર...

તાજા સમાચાર

- Advertisement -spot_img