- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબી મનપા દ્વારા શહેરમાં ચાલતા ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરી બાંધકામો સિલ કરાયા

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા મંજુરી વગર ચાલી...

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાની 34 ખાણી-પીણીની દુકાનમાં ચેકિંગ કામગીરી હાથ ધરાઈ

મોરબી મહાનગરપાલિકાના ફૂડસેફટી ઇન્સ્પેકટર દ્વારા શહેરમાં હોટેલ, રેસ્ટોરન્ટ, મીઠાઇ, ફરસાણના વિક્રેતાને અને ડેરી સંચલકોને ત્યાં ચેકિંગ કામગીરી હાથ ધરી હતી. જેમાં ફૂડ શાખા એ લાયસન્સ...

મોરબી જિલ્લા યુવક કોંગ્રેસની પ્રથમ કારોબારી મિટિંગ યોજાઇ

આજે મોરબી જિલ્લા યુવક કોંગ્રેસની પ્રથમ કારોબારી મિટિંગ સનાળા રોડ ખાતે આવેલ પટેલ શોપિંગમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાઈ હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ...

હળવદના ટીકર ગામે શરીરે દાઝી જતા વૃદ્ધાનુ મોત 

હળવદ તાલુકાના ટીકર ગામે દેવજીભાઈ મનજીભાઈ પરમાર ના ઘરે 70 વર્ષીય વૃદ્ધા દિવાબત્તી કરતા હોય તે વેડાએ શરીરે આગ લાગી દાઝી જતા વૃદ્ધ મહિલાનું...

મોરબીના રંગપર ગામે કારખાનામાં કામ કરતી વેળાએ ઊંચાઈએથી નીચે પટકાતા યુવકનું મોત 

મોરબીના સામા કાંઠે રહેતા અને મોરબીના રંગપર ગામે આવેલ સ્પારકોસ સિરામિકમાં કામ કરતા હોય ત્યારે પતરુ તૂટી નીચે પટકાતા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતી...

મોરબી મચ્છુ નદીમાં સફાઈ તથા નદીમાં થયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવા સામાજિક કાર્યકરોની માંગ 

મોરબી શહેરમાં આવેલી મચ્છુ નદીની તાત્કાલિક સફાઈ કરવા બાબતે તથા મચ્છુ નદીમાં થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવા બાબતે મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે જગદીશભાઈ...

પી. એમ. શ્રી સજનપર પ્રા. શાળા દ્વારા “સંસ્કૃતિ – એક ભવ્ય વારસો” વાર્ષિકોત્સવ 2026 ની ભવ્ય ઉજવણી કરાઈ

ટંકારા; શ્રી સજનપર પ્રાથમિક શાળા દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાથી "સંસ્કૃતિ - એક ભવ્ય વારસો" કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શ્રી સજનપર પ્રાથમિક...

મોરબી જિલ્લા કક્ષાના શાળા સલામતી સપ્તાહની ઊજવણી PMSHRI માધાપરવાળી શાળામાં કરવામાં આવી

મોરબી કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા જિલ્લા કક્ષાના શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી જેમાં શરૂઆતમાં રાજ્યકક્ષાએથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે...

મોરબીમાં અગાસી પરથી નીચે પટકાતા યુવકનું મોત 

મોરબીના નવલખી રોડ પર આવેલ રોયલ પાર્કમાં અગાસી પરથી નીચે પડતા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રોયલ પાર્કમાં...

હળવદમાં રહેણાંક મકાનમાંથી દેશી દારૂની ભઠ્ઠી તથા બીયર ટીન મળી કુલ 1.33 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો 

હળવદ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી તથા બિયર ટીન મળી કુલ કિ.રૂ ૧,૩૩,૭૦૦/- ના મુદામાલ સાથે એક ઈસમને હળવદ પોલીસે...

તાજા સમાચાર

- Advertisement -spot_img