- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબીના ઘુંટુ ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મોરબીના ઘુંટે ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા રોહિતભાઇ દયાળજીભાઈ પરમાર ઉ.વ.૨૩...

મોરબીના વીશીપરામા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 6 બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીના વીશીપરા કુલીનગર -૦૧ રમેશ કોટન મિલમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની છ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી...

મોરબીના રણછોડનગરમાથી વર્લી મટકાનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી નવલખી રોડ રણછોડનગર સાંઈબાબા મંદિર પાસે જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતા એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે...

હળવદ: અપહરણ તથા પોક્સોના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને જામીન પર મુક્ત કરવાનો મોરબી કોર્ટે હુકમ કર્યો 

હળવદ: મોરબી જીલ્લાની જવેનાઈલ કોર્ટે હળવદ તાલુકાના ઇશ્વરનગર ગામની સીમમાથી અપહરણ તથા પોકસોના ગુનામાં કાયદાના સંઘર્સમાં આવેલ બાળકનો જામીન ઉપર મુકત કરવાનો હુકમ કર્યો. હળવદ...

માળીયા (મિ): દેવ સોલ્ટ પ્રા. લી. ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ 

માળીયા (મિ) : દર વર્ષની જેમ આ વર્ષે પણ માળીયા મિયાણાની દેવ સોલ્ટ પ્રા.લી. ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી...

મોરબીમાં કીડીયારૂ પુરી અને રંગોળી દોરીને પર્યાવરણ બચાવવાનો યુવાનોએ આપ્યો સંદેશ

મોરબી : આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે મોરબીમાં પર્યાવરણ પ્રેમી યુવકોએ વિશ્વ પર્યાવરણ દિવસ અને રાજકોટ TRP ગેમ ઝોનમાં આગ લાગવાથી મુત્યુ પામનાર...

નેક્સિયન ઈન્ટરનેશનલ પ્રાયવેટ લિમિટેડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

મોરબી : 5 જુન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ જે નિમિત્તે પર્યાવરણને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને પર્યાવરણ જાળવણી માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે...

મોરબીમાં ગુજરાત ગેસ દ્વારા સેગમ સિરામિક અને એલઈ કોલેજમા પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: આજે 51માં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સેગમ સીરામીક અને એલઈ કોલેજમા વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ...

મોરબી: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નગરપાલિકા અને સેવાકીય સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ પ્રોજેક્ટ યોજાયો

મોરબી: તા.૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે નિમિત્તે મોરબી નગરપાલિકા અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તથા નઝરબાગ તેમજ...

પર્યાવરણ દિવસ નિમિત્તે મોરબી કોર્ટમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

મોરબી: સમગ્ર દેશ વિદેશમાં આજે ૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામા આવી રહ્યો છે ત્યારે મોરબી કોર્ટમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરી...

તાજા સમાચાર

- Advertisement -spot_img