મોરબી: આરોપીએ પોતાની રામચોક કે.કે.સ્ટીલ વાળી શેરીમા સિધ્ધાર્થ શોપીંગ મોલમાં બીજા માળે આવેલ દુકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડતો હોય ત્યારે પોલીસે રેઇડ કરી તીનપત્તીનો જુગાર રમતા કુલ ૧૪ ઈસમોને રોકડ રકમ રૂ. ૧,૨૧,૯૦૦ ના મુદ્દામાલ સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સિટી એ ડિવિઝન પોલીસને ખાનગીરાહે...
14 જૂન 2025, ના રોજ એક 69 વર્ષના વૃદ્ધા બેભાન અવશસ્થા આયુષ હોસ્પિટલ, મોરબી ખાતે ઇમરજન્સી વિભાગમાં આવ્યા, જ્યાં ડૉ.સત્યજિતસિંહજાડેજા દ્વારા ઉંડાણમાં તપાસ કરતા જણાયું કે વૃદ્ધાને પેરાલીસીસનો હુમલો આવેલો છે કે જેના લીધે બેભાન થવુ, બોલી ન શકવુ, જમણી બાજુ નું આખુ અંગ ખોટુ પડી જવુ, જમણી બાજુનો...