મોરબી : મોરબી નિવાસી નવીનચંદ્ર મોહનલાલ ચગ, ઉ.82 (કનકેશ્વર ટ્રાન્સપોર્ટવાળા) તે જગદીશભાઈ, પારસભાઈ, રશ્મિબેન (નેહાબેન) હિંડોચાના પિતા, પરેશભાઈ શાંતિલાલ ચગ, વસંતબેન, દમયંતીબેન, રીટાબેનના ભાઈ, કાનજી ભગત માનસત્તાના જમાઈ, બંસરી, હીયા, વિશ્વા, કાવ્યના દાદા, ફેનીલના નાનાનું અવસાન થયું છે.
સદગતનું બેસણું તેમજ પિયર પક્ષની સાદડી તા. 5ના સાંજના 4 થી 5 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે
