મોરબી કન્યા છાત્રાલય રોડ પરથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી કન્યા છાત્રાલય રોડ પરથી જાહેરમાં ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી કન્યા છાત્રાલય રોડ પરથી જાહેરમાં આરોપી જીગરભાઈ બીપીનભાઈ ખખર (ઉ.વ.૨૬) રહે. ક્રિષ્ના સોસાયટી નવા બસ સ્ટેન્ડ પાછળ મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૪ કિં રૂ.૪૦૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી જીગરભાઈ બીપીનભાઈ ખખર રહે. મોરબીવાળાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img