- Advertisement -spot_imgspot_img

ગુજરાત

મોરબીના રફાળેશ્વર નજીક વિદેશી દારૂની 06 બોટલ સાથે એક ઝડપાયો

મોરબી તાલુકાના રફાળેશ્વર ખોડિયાર માતાજીનાં મંદિર સામે સર્વીસ રોડ પરથી વિદેશી દારૂની છ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી...

હળવદના મયુરનગર ગામે આધેડને એક શખ્સે માર માર્યો 

હળવદ તાલુકાના મયુરનગર ગામના ઝાંપા પાસે આધેડ બેઠેલ હોય ત્યારે આરોપી ત્યાં આવી આધેડને જાતી પ્રત્યે હડધૂત કરી ગાળો બોલી ઢીકાપાટુનો મારમારી પથ્થર વડે...

રાજકોટ મોરબી હાઈવે રોડ પર મીતાણા ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા યુવકનું મોત

રાજકોટ મોરબી હાઈવે રોડ ઉપર મીતાણા ગામે મેલડી માતાજીના મંદિર નજીક કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડીવાઈડર ટપી સામેની સાઈડ બીજી કાર...

મોરબીના જેપુર ગામની સીમમાંથી કુલ કિં રૂ. 1.47 લાખનો વિદેશી દારૂ/બીયરનો જથ્થો ઝડપાયો

મોરબી તાલુકાના જેપુર ગામની સીમમાં પ્રભુનગર ગેટ બાવળના કાંટ પાસે ખરાબાની જગ્યામાંથી વિદેશી દારૂ બીયર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.૧,૪૭,૦૪૦ નો મુદામાલ...

મોરબીના વીસીપરામા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/બીયરનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર

મોરબીના વીસીપરા વિસ્તારમાં સેન્ટમેરી ફાટક પાસે આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/બીયર મળી કુલ કિં રૂ. ૪૦૯૫૦ નો મુદામાલ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી...

આયુષ હોસ્પિટલના યુરોલોજી વિભાગમાં દર્દીની સફળ સર્જરી

૭૦ વર્ષના દર્દી જેમને જમણા પડખામાં દુખાવો, પેશાબમાં બળતરા, ઉલટી જેવા લક્ષણો હતા, તે આયુષ હોસ્પિટલમાં બતાવા માટે આવેલા. જ્યાં ડૉ. કેયુર પટેલ દ્વારા...

માળીયા નજીક નેશનલ હાઈવે પરથી ક્રૂર રીતે બોલેરોમા લઈ જવાતાં 09 પશુ બચાવયા

માળીયા મીયાણા ત્રણ રસ્તે નેશનલ હાઇવે રોડ પરથી બોલેરો ગાડીમાં ક્રુરતાપૂર્વક ભરીને લઈ જવાતા ૦૯ પશુઓને બચાવી બે શખ્સોને માળિયા મીંયાણા પોલીસે ઝડપી પાડયા...

મોરબીમાં સામાજિક કાર્યકરને એક શખ્સે માર મારી આપી જાનથી મારી નાંખવાની ધમકી

મોરબી શહેરમાં માળિયા વનાળીયામા રહેતા સામાજિક કાર્યકરને એક શખ્સ સાથે અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી એક શખ્સે વૃદ્ધ સામાજિક કાર્યકરને...

મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને 1.55 લાખની અવસાન સહાય અર્પણ કરાઈ

મોરબી જિલ્લા હોમગાર્ડઝના ટંકારા યુનિટ ખાતે ફરજ બજાવતા હોમગાર્ડઝ સભ્ય સ્વ. હિતેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલાનું તા.૨૪/૧૦/૨૦૨૪ ના રોજ અવસાન થતા. જિલ્લા કમાન્ડન્ટ ડિ.બી.પટેલની ભલામણને આધારે...

મોરબીના બગથળા ખાતે 23 સપ્ટેમ્બરે મેગા આયુષ કેમ્પ યોજાશે

આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની સુચના તથા મોરબી જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અન્વયે જિલ્લા પંચાયત- આયુર્વેદ શાખા,...

તાજા સમાચાર