- Advertisement -spot_imgspot_img

ગુજરાત

મોરબી મનપાના કમિશનરની અધ્યક્ષતામાં ગૌશાળાના સંચાલકો સાથે મીટીંગ યોજાઇ

મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ (ANCD) શાખા દ્વારા ટંકારા/હળવદ તાલુકાની ગૌશાળાના સંચાલકો સાથે કમિશનરના અધ્યક્ષ સ્થાને મીટિંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગમાં નાયબ કમિશનર સંજયકુમાર...

ગિરનારી મંડળ – આયુર્વેદ, વનસ્પતિ અને પર્યાવરણ સેવા માટે સમર્પિત જ્ઞાન આંદોલન

“ગિરનારી મંડળ” નામનું વોટસઅપ ગ્રુપ વર્ષ ૨૦૧૫થી સતત સક્રિય રીતે કાર્યરત છે, જેની સ્થાપના રાજેશભાઈ ગોહેલ દ્વારા થયેલ.આ મંડળનું મુખ્ય ધ્યેય વનસ્પતિ પરિચય, આયુર્વેદનો...

આવતીકાલે રાજકોટના નામાંકિત વા, સાંધા તથા સ્નાયુના રોગોના નિષ્ણાંત ડોક્ટરની એક્યુરા ડાયગ્નોસ્ટિક સેન્ટર-મોરબી ખાતે ઓપીડી યોજાશે

આવતીકાલ તા. 06 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ રાજકોટની નામાંકિત આસ્થા આર્થરાઇઝ એન્ડ રૂમેટોલોજી ક્લિનિકના વા, સાંધા તથા સ્નાયુના રોગોના નિષ્ણાંત ડો. ફાલ્ગુન કે. ધોરીયાણી (MD,...

મોરબીના ઉંચી માંડલ ગામ નજીક વિદેશી દારૂ/બીયર ભરેલ ડમ્પર સાથે બે પકડાયા 

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે રોડ ઉપર ડમ્પરમાથી મળી આવેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની/મોટી બોટલો નંગ ૨૬૫૨ કિં.રૂ. ૫,૦૪,૯૬૦/- તથા બીયર...

મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં 267 દર્દીઓએ લાભ લીધો

અત્યાર સુધીના ૫૩ કેમ્પમાં કુલ ૧૫૦૩૮ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું. સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ...

ટંકારાના સરાયા ગામે પ્રૌઢને ત્રણ શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી 

ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા પ્રૌઢની સરાયા ગામે ઉપલા કાઠા નામની જમીનમાં તળાવમાંથી મોટર વડે પાણી પીવડાવતા હોય જે આરોપીઓને ગમતું ન હોય જેથી...

ટંકારાના ગજડી ગામની સિમમા વાડીઓમાથી 2025 ફુટ કોપર વાયરની ચોરી 

ટંકારા તાલુકાના ગજડી ગામની સીમમાં અલગ અલગ વાડીઓમાંથી આશરે 2025 ફૂટ કોપર પટ્ટી કેબલ વાયરની કોઈ અજાણ્યો ચોરી ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની...

મોરબીના ઘુંટુ ગામ પાસે કારખાનામાંથી ત્રણ શખ્સોએ વેપારીનુ અપહરણ કરી માર માર્યો

મોરબી તાલુકાના ઘૂંટુ ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલ પાસે હૈયાન માર્કેટિંગ નામનું ટાઇલ્સ કટીંગના કારખાને ત્રણ શખ્સો ક્રેટા કાર લઇ આવી વેપારી યુવકને ધોકા...

મોરબીના રફાળેશ્વર ગામે યુવકને ધમકીઓ આપી ટ્રક ઝુંટવી લેનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ 

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા યુવકને આરોપીએ વિશ્વાસ આપી વેચાણ કરાર કરાવી ટ્રક 4,89,000 માં યુવકને વેચાણ કરેલ હોય જેથી દર મહિને યુવક હપ્તા ભરતા...

મોરબી શહેરમાં પ્રથમવાર મહાનગરપાલિકા દ્વારા ભવ્ય પુસ્તક મેળાનું આયોજન

મોરબીના ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા મણી મંદિરના પટાંગણ, એટલે કે મોરબી શહેરના હૃદયસ્થળ રાણી બાગ ખાતે, મોરબી શહેરમાં પ્રથમવાર મોરબી મહાનગરપાલિકા દ્વારા આ...

તાજા સમાચાર