- Advertisement -spot_imgspot_img

ગુજરાત

મોરબી પોલીસે ઘરેણાં તથા રોકડ ભરેલ પર્સ શોધી કાઢી અરજદારને પરત કર્યું 

મોરબી: મોરબી સીટી બી ડીવીઝન પોલીસના "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત અરજદારનું સોનાના ઘરેણા તથા રોકડ રૂપિયાથી ભરેલ પર્સ ખોવાયેલ હોય જે શોધી કાઢી...

મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને PC એન્ડ PNDT એક્ટ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના અધ્યક્ષસ્થાને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ માતામૃત્યુ દર અને બાળમૃત્યુ દરની સમીક્ષા...

મોરબી: ગામડાઓમાં સ્વચ્છતા પ્રણાલીને પ્રોત્સાહિત કરવા સરપંચ અને તલાટી મંત્રીઓને તાલીમ અપાઈ

મોરબીમાં તાલુકાના વિવિધ ગામડાના સરપંચ અને તલાટી મંત્રીઓ માટે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગત ૧૪ અને ૧૫ ઓક્ટોબર દરમિયાન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીમાં...

મોરબી ડીડીઓના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી તથા મેલેરિયા સંકલન સમિતિની બેઠક યોજાઈ

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને સંચારી રોગ અટકાયત અંગે જિલ્લા સર્વેલન્સ અને સંકલન સમિતિ તથા મેલેરિયા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં...

મોરબી શહેરમાં આવાસ યોજના તથા 45 ડી હેઠળ થયેલ કામોની સંપુર્ણ માહિતીની કોંગ્રેસે કરી માંગ

મોરબી: મોરબી શહેરમાં મુખ્યમંત્રી આવાસ યોજના તથા 45 ડી હેઠળ થયેલ કામો બાબતે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર...

હળવદના સરંભડા ગામે વીજ શોક લાગતા યુવતીનું મોત

હળવદ: હળવદ તાલુકાના સરંભડા ગામની સીમમાં ચુનીલાલ શાંતિલાલ વીરડીયાની વાડીમાં ઈલેક્ટ્રીક લાઇનના તારને અડી જતા શોક લાગતા યુવતીનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ હળવદ...

મોરબીના ઉંચી માંડલ ગામે કારખાનાના ક્વાર્ટરના પહેલા માળેથી પટકાતાં યુવકનું મોત 

મોરબી: મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ ઓરીંડા સીરામીકના લેબર ક્વાર્ટરના પહેલા માળેથી નીચે પટકાતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના...

ટંકારાની લજાઈ ચોકડી પાસેથી બિયર ટીન સાથે એક ઝડપાયો

ટંકારા : ટંકારાની લજાઈ ચોકડી નજીકથી ત્રણ બીયર ટીન સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય...

મોરબીમાં નિયમ ભંગ કરનાર બે સ્પાના સંચાલક વિરુદ્ધ ફરીયાદ 

મોરબી: મોરબી તાલુકા પોલીસે નિયમભંગ કરનાર બે સ્પાના સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ દિવાળીના તહેવારો...

મોરબી કોર્ટમાંથી હળવદ ગામમાં પત્નીને મરવા મજબૂર કરવાના ગુન્હામાં પતીના શરતી જામીન મંજૂર

મોરબી: મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાંથી હળવદ ગામમાં પત્નીને આત્મહત્યા કરવા મજબુર કરવાના ગુન્હાના મુખ્ય આરોપી મૃતકના પતી મનોજભાઈ વાલજીભાઈ પરમારના શરતી જામીન...

તાજા સમાચાર