- Advertisement -spot_imgspot_img

ગુજરાત

મારુતિનગર પ્રાથમિક શાળામાં આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત શાળા સલામતી કાર્યક્રમ

મારુતિનગર પ્રાથમિક શાળામાં આપત્તિ વ્યવસ્થાપન પ્રોજેક્ટ અંતર્ગત શાળા સલામતી અંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આગ, પૂર, ભૂકંપ જેવી આપત્તિઓ...

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને ભારતની અર્થવ્યવસ્થા: ક્રૂડ ઓઈલ, ઈંધણ સુરક્ષા અને સપ્લાય ચેઈન પર વિસ્તૃત વિશ્લેષણ

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના ઘર્ષણે માત્ર મધ્ય પૂર્વમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વની આર્થિક સ્થિતિ પર ગંભીર અસરો ઊભી કરી છે. આધુનિક અર્થવ્યવસ્થા મુખ્યત્વે...

તંત્રી લેખ-ભારતમાં ક્લાઈમેટ ચેન્જની ગંભીર અસરો: આકરો ઉનાળો અને તપતી રાતો

ક્લાઈમેટ ચેન્જ (આબોહવા પરિવર્તન) હવે માત્ર ભવિષ્યની કોઈ વૈજ્ઞાનિક ચેતવણી નથી રહ્યો, પરંતુ તે આપણા રોજિંદા જીવનની એક ભયાવહ વાસ્તવિકતા બની ચૂક્યો છે. કાઉન્સિલ...

મહિલા દિને મનપાની ભેંટ : પૂરો દિવસ વિનામૂલ્યે અવરજવર કરી શકશે

ચક્રવાત રાજકોટઆવતીકાલે 8 માર્ચના રોજ 115માં `આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ'નિમિતે મહિલાઓ એક દિવસ માટે, સમગ્ર દિવસ દરમ્યાન કોઇપણ સ્થળે, કોઈપણ રૂટ પર, ગમે તેટલી વાર...

હવે શિક્ષકોએ તમાકુના વેપારી પાસેથી દંડ પણ વસૂલવાનો!

રાજકોટ જિલ્લાની શાળાઓની 100 મીટર ત્રિજ્યામાં તમાકુનું વેચાણ થતું હશે તો આચાર્ય જવાબદારDDOએ પરિપત્ર કરી શાળાના આચાર્ય અને સરપંચની જવાબદારી નક્કી કરીચક્રવાત રાજકોટરાજકોટ જિલ્લા...

04-03-2026

View Full Screen

કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસ મજબૂત ઉમેદવારોની શોધમાં

હાઈકમાન્ડે સામે ચાલી ઇચ્છુક ઉમેવારોને બોલાવાયાચક્રવાત દૈનિકરાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી માટે તૈયારીઓ કોંગ્રેસ પક્ષ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ સામે મજબૂત રીતે...

100 કરોડના કામોમાં ઉંચા ખર્ચ-ઉંચી ઓન : છેલ્લી સ્ટે.કમીટીમાં રી-ટેન્ડરના આદેશો

100 કરોડના કામોમાં ઉંચા ખર્ચ-ઉંચી ઓન : છેલ્લી સ્ટે.કમીટીમાં રી-ટેન્ડરના આદેશોવોર્ડ નં.8માં ડીઆઇ લાઇનના કામમાં રમત પકડાઇ : બગીચા જાળવણીનો ખર્ચ ઉંચો : ન્યુ...

તા. 11 ને બુધવારે સાંજે તમામ 72 કોર્પોરેટરો ભૂતપૂર્વ બની જશે

વર્તમાન બોડીની ટર્મ 11 માર્ચે પૂરી : હવે ચૂંટણી જાહેર થવાની ગણતરી મુકાઇ ગઇ : વિવાદો અને વિકાસ કામો વચ્ચે હરીફાઇ સાથે ટર્મ પૂરી...

વાવડીમાં 28 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રનો પ્રથમ વિશાળ સ્પોન્ઝ ગાર્ડન બનશે

પોન્ડ, યોગા, સોલાર, ગેમ કોર્ટ, રેઇન ગાર્ડન, જીમ, વોટર મ્યુઝીયમનું આકર્ષણ : 19 કરોડના ખર્ચે લાયબ્રેરી પણ મંજૂરચક્રવાત દૈનિક રાજકોટવોર્ડ નં.12માં સૌરાષ્ટ્રનો પ્રથમ સ્પોન્ઝ...

તાજા સમાચાર