- Advertisement -spot_imgspot_img

ગુજરાત

મોરબીમાં એકાઉન્ટ ધારકોને કમીશનની લાલચ આપી નાણાં સગેવગે કરનાર બે ઈસમો વિરૂદ્ધ ફરીયાદ 

મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સાયબર માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં બે ઈસમો દ્વારા સાયબર ફ્રોડથી મેળવલ નાણાં સગેવગે કરવા...

મોરબીના લખધીરપુર રોડ ઉપર ઓરડીમાંથી વિદેશી દારૂની 79 બોટલ સાથે એક ઇસમ ઝડપાયો 

આગામી 31 ડીસેમ્બરના અનુસંધાને મોરબીના લખધીરપુર રોડ પર આવેલ કેલવી પ્લાઝાના ત્રીજા માળે બિનવારસી ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -79 કિંમત રૂ. 2,54,435 નાં...

હળવદમાં નશાકારક ગોગો સ્ટીક તથા સેલીંગ પેપરનુ વેચાણ કરતા વધુ એક ઈસમ વિરુદ્ધ કાર્યવાહી

મોરબી જીલ્લામાં ગેરકાયદેસર રીતે નશાકારક ગોગો સ્ટીક તથા રોલીંગ પેપરનુ વેંચાણ કરતા એક ઈસમ વિરૂધ્ધ મોરબી એસ.ઓ.જી. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી...

મોરબી હળવદ રોડ પર પાનની દુકાનમાં નશાકારક ગોગો સ્ટીકનુ વેચાણ કરતા એક ઈસમ ઝડપાયો

મોરબી તાલુકાના નીચી માંડલ ગામ ની સીમમાં મોરબી-હળવદ રોડ ઉપર શિવ કોમ્પ્લેક્ષમાં આવેલ રાધે પાનની દુકાનમાં ગેરકાયદેસર રીતે નશાકારક ગોગો સ્ટીકનુ વેંચાણ કરતા એક...

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ- મોરબી ખાતે “યોગ , શારીરિક શિક્ષણ અને આનંદમયી શનિવાર ” અંતર્ગત ત્રણ દિવસની તાલીમનું આયોજન 

જિલ્લા શિક્ષણ તાલીમ ભવન મોરબી અને બીઆરસી ભવન મોરબી દ્વારા “યોગ , શારીરિક શિક્ષણ અને આનંદમયી શનિવાર ” અંતર્ગત ત્રણ દિવસ ની તાલીમ નું...

પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીની પ્રચંડ જીતની મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ઉજવણી

પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં 70%થી પણ વધારે સીટ જીતીને પ્રચંડ બહુમતીથી થી મળેલ વિજયને મોરબી જિલ્લા આમ...

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નવી સિવિલ હોસ્પિટલ બનાવવા સામાજિક કાર્યકરોની માંગ 

મોરબી શહેરમાં આરોગ્યની સુવિધાઓ વધારવા તથા મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી લોકોને ગાંધીચોકમા દવાઓ લેવા માટે લાંબુ ન થવુ પડે તે માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નવી...

મોરબીના રંગપર – જેતપર રોડ પર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત 

મોરબીના રંગપર - જેતપર રોડ પર વિરાટનગર આગળ તરલ આઇઓસીએલ પેટ્રોલપંપ સામે ડીવાઈડર કટ નજીક રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું...

માળીયાના કાજરડા ગામે યુવક સહિત બે વ્યકિત પર પાંચ શખ્સોનો છરી વડે

માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા યુવકના કાકાની દિકરીના લગ્ન યુવકની ફઈના દિકરા સાથે થયેલ હોય બંને પતિ-પત્ની વચ્ચે મનમેળ ન રહેતા દિકરી રીસામણે...

ટંકારા વિસ્તારમાં નશાકારક ગોગો સ્ટીક તથા સેલીંગ પેપરનુ વેચાણ કરતા બે ઈસમો ઝડપાયા 

મોરબી જીલ્લાના ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે નશાકારક ગોગો સ્ટીક તથા રોલીંગ પેપરનું વેંચાણ કરતા બે ઈસમો મોરબી એસ.ઓ.જી. પોલીસ ટીમ દ્વારા ઝડપી...

તાજા સમાચાર