- Advertisement -spot_imgspot_img

ગુજરાત

હળવદના કવાડીયા ગામે થયેલ કેબલ ચોરીના ગુનામાં વધું સાત ઈસમોની ધરપકડ

હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ વાયર ચોરીના ગુનામાં વધુ સાત આરોપીઓ હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. હળવદ પોલીસ...

મોરબી શહેરમાં આવેલ વોર્ડ નં -૦૨ માં આઇકોનિક રોડ ફાળવવા કમીશ્નરને રજુઆત

મોરબી શહેરમાં વોર્ડ નંબર- 2માં આવેલ લાઈન્સ નગર મુખ્ય માર્ગ તેમજ ગોર ખીજડીયા માર્ગ તરીકે ઓળખાય છે તે બને માર્ગો ને આઇકોનિક રોડ (Iconic...

દાદા ભગવાનની જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમમાં સેવા અર્પણ કરતા મોરબી જલારામ ધામના અગ્રણીઓ

મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ...

મોરબીમાં પુત્રને રમાડવા ગયેલ માતા પર સાસરીયા પક્ષનો હુમલો 

મોરબી શહેરમાં રહેતી પરિણીતાનો દિકરો તેના પતિ સાથે રહેતો હોય અને પરણીતા પોતાના દિકરાને રમાડવા માટે માતા સાથે ગયેલ હોય ત્યારે પરણિતાને તેના સસરા...

મોરબીના ગુંગણ ગામે વોંકળામાંથી વિદેશી દારૂ/બીયરનો જથ્થો ઝડપાયો

મોરબી તાલુકાના ગુંગણ ગામની સીમમાં ગુંગણગામની વીડીમાં મેલડીમાંના મંદિરની પાસે દેરાળા જવાના રસ્તે બાવળની કાંટ પાસે આવેલ વોકળામાંથી ઇગ્લીશ દારૂ/બીયરનો જથ્થો મોરબી તાલુકા પોલીસે...

શિક્ષણક્ષેત્રે મોરબીનો ગૌરવ વધારનાર દિનેશભાઇ વડસોલા રાજ્યના ઉપાધ્યક્ષ બન્યા

મોરબી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને ગૌરવ અનુભવે છે કે જિલ્લાના અધ્યક્ષ તરીકે સેવા આપતા દિનેશભાઇ વડસોલાને ગુજરાત રાજ્યના HTAT (Head Teacher Aptitude Test) આચાર્ય...

મોરબી જિલ્લાના શિક્ષકોના બીએલઓ, ઓપીએસ તેમજ શિક્ષણ સિવાયની કામગીરી બાબતના પ્રશ્નો ઉકેલવા રાજ્ય કારોબારીમાં રજુઆત કરાઈ

 (1) વર્ષ:- 2005 પછી નિમણુંક થયેલ શિક્ષકો કર્મચારીઓને જૂની પેંશન યોજના લાગુ કરવા બાબત, (2) બીએલઓની કામગીરીમાં 90% જેટલા શિક્ષકો છે તો તમામ કેડરના કર્મચારીઓને...

જમીન કૌભાંડ: બનાવટી રેકોર્ડ ઉભુ કરી હળવદના ત્રણ ગામની જમીન પચાવી પાડનાર 09 શખ્સો વિરુદ્ધ ફરીયાદ

હળવદ તાલુકામાં મોટું જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે જેમાં ભેજાબાજોએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના રેવેન્યુ રેકર્ડ ચાલતી સરકારની અલગ અલગ રેવન્યુ સર્વે...

આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક મોરબી દ્વારા કેમ્પ યોજાયો 

શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક, મોરબી દ્વારા મફત ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આશરે ૩૦...

મોરબીના બંધુનગર ગામ નજીક કારખાનાની લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ યુવતીનો આપઘાત 

મોરબીના બંધુનગર ગામની સીમમાં આવેલ સોનસેરા સીરામીકની લેબર કોલોનીમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતાં યુવતીનું મોત નિપજ્યું. મળતી માહિતી મુજબ મૂળ ઓરિસ્સાના વતની અને...

તાજા સમાચાર