ચાચાવદરડા ગામના પાટીયા પાસે બાઈક ચાલકે યુવકને હડફેટે લીધો

આ અંગે મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના સરવડ ગામે રહેતા દિનેશભાઇ મેરૂભાઇ પરમાર નામનો યુવાન ચાચાવદરડા ગામના પાટીયા પાસે ચાલીને જતો હતો ત્યારે આરોપી મોહનભાઇ ગોવીંદભાઇ મુછડીયા રહે.સરવડ વાળાએ બાઈક હડફેટે લેઇ દિનેશભાઇને પછાડી દઈ માથમા કપાળના ભાગે ફ્રેકચર તેમજ માથામા ગંભીર ઇજા પહોંચાડતા આ મામલે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img