ક્રિકેટ રમી પરત ફરી રહેલ ટંકારાના યુવક રમેશભાઈ બાલસરાનુ હાર્ટ એટેકથી મોત

ટંકારા: ક્રિકેટ રમીને પરત ફરતા ટંકારાના ૩૮ વર્ષીય યુવક રમેશભાઈ બાલસરાનુ હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ હાલમાં યુવાનોમાં હાર્ટએટેક આવવાનાં બનાવ ઘણી વધી રહ્ય છે ત્યારે ક્રિકેટ રમીને ટીમ સાથે કારમાં પરત ફરતી વખતે ટંકારાના ૩૮ વર્ષીય યુવાન રમેશભાઈ બાલસરાને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img