મોરબીના નીચી માંડલ ગામે કુવામાં ડુબી જતાં યુવકનું મોત

મોરબી: મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં આવેલ નોકેન સિરામિક કારખાનાની સામે આવેલ વાડીના કુવામાં પડી ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ રાજેશભાઇ રામકૃષ્નભાઇ ગુર્જર ઉ.વ.૩૧ વાળા નોકેન સીરામીક કારખાનાની સામે આવેલ વાડીના કુવામાં કોઈપણ કારણોસર અકસ્માતે પડી જતા કૂવાના પાણીમાં ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img