મોરબી દિનેશભાઈ નરભેરામભાઈ ચંદારાણાનું અવસાન

 મોરબી નિવાસી દિનેશભાઈ નરભેરામભાઈ ચંદારાણા તે સ્વ. નરભેરામભાઈ કુવરજીભાઈ ચંદારાણાના પુત્ર, સ્વ નારણભાઈ તથા બટુકભાઈના મોટાભાઈ, તે હિતેશભાઈ, પુનિતાબેન, કૃપાબેન હીનાબેનના પિતા, તે ક્રિનલ, આયુષના દાદા, તે હિતેશકુમાર, પ્રિતેશકુમાર તથા નિરવકુમારના સસરા તથા ધાંગધ્રાવાળા બળવંતરાય અમરશીભાઈ કોટકના જમાઈનું તારીખ 22/6/2022ને બુધવારના રોજ અવસાન થયું છે. બેસણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 24/6/2022 ને શુક્રવારના રોજ સાંજે 4થી 5 કલાક દરમ્યાન જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખવામાં આવી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img