માળિયાના ખીરસરા ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

સમગ્ર રાજ્યમાં હાલ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો હોય અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા હોય ત્યારે માળિયા ના ખીરસરા ગામે પણ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ખીરસરા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો જેના કાર્યક્રમ ના ભાગરૂપે નીરાલીબેન ભાટીયા, નવઘણભાઈ વકાતર, રામસિંહભાઈ નકુમ તેમજ સ્કુલ ના શિક્ષકો અને ગામ વાસિયો દ્વારા ઉજવાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img