વાંકાનેર તાલુકામાં વિદેશી દારૂની એક બોટલ સાથે એક શખ્સ ધરપકડ કરવામાં આવી છે. જેમાં આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાની જામસર ચોકડી પાસે મનજીભાઇ જેસીંગભાઇ સરાવાડીયાને વિદેશી દારૂની એક બોટલ (કી.રૂ. 300) સાથે પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર : એક બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો…
વધુ જુઓ
વાંકાનેર નજીક આવેલ ટોલ નાકાએ આસપાસના ગામના વાહન ચાલકો પાસેથી ટેક્ષ ઉઘરાવવાની વાતથી બબાલ થવાના એંધાણ..
વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર વઘાસિયા ગામ પાસે આવેલ ટોલ પ્લાઝા પર આટલા સમયથી ટોલ પ્લાઝા આસપાસનાં ગામના વાહન ચાલકો પાસેથી ટેક્ષ લેવામાં આવતો નથી પરંતુ હાલમાં જ એજન્સી બદલાયેલ હોય જેઓ આસપાસના ગામના વાહન ચાલકો પાસેથી ટેક્ષ લેવાની વેતરણમાં હોય જે મુદ્દે મોટી બબાલ થવાના એંધાણ વર્તાઇ રહ્યા...
અમદાવાદથી નવલખી, માળીયા તેમજ બીલેશ્વર ઈલેક્ટ્રીક સિંગલ લાઇન ચાલુ શરૂ…..
સમગ્ર સૌરાષ્ટ્રમાં રેલ્વે દ્વારા પુર ઝડપે ઈલેક્ટ્રીક લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે ત્યારે મોટાભાગની કામગીરી પુર્ણ થવાના આરે હોય, જેમાં આજે અમદાવાદથી નવલખી, માળીયા તેમજ બિલેશ્વર ઈલેક્ટ્રીક સિંગલ લાઇન શરૂ કરવામાં આવતા ઈલેક્ટ્રીક એન્જિનનું સ્વાગત કરવામાં આવ્યું હતું....
આ તકે ડિવિઝન ઈલેક્ટ્રીક વિભાગના અધિકારી અજયસર, મંગલસર તેમજ ચીફ સિંગ...
ટંકારા તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ અંદરપાનો આજે જન્મદિવસ….
નાનપણથી જ સેવાને વરેલા અને કંઇક કરી છુટવાની ભાવના નાનપણથી જ મેળવેલ એવા મૂળ નસીતપર ગામના અને હાલ ટંકારા માં રહેતા તા. 17/05/1978ના રોજ જન્મેલ શ્રી કિરીટભાઈ ખૂબ જ મોટું નામ ધરાવે છે, તેઓ હાલ ટંકારા તાલુકા ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે, તથા પટેલ એસોસિયેશન ટંકારાના પણ...