મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૮૩ બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબીમાં મધુવન સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૮૩ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપરમા મધુવન સોસાયટીમાં રહેતા આરોપી શિવરાજસિંહ રાકેશકુમાર જેઠવા (ઉ.વ.૨૪) એ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૮૩ કિં રૂ. ૨૮,૨૨૦ ના મુદ્દામાલ સાથે આરોપીને રેઇડ દરમ્યાન મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img