Thursday, June 4, 2026

મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબીના એચ. ડી. એફ. સી. ચોક પાસે લુવાણા બોર્ડિંગની સામેની શેરીમાંથી ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા એક ઈસમને ચાર બોટલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીના એચ. ડી. એફ. સી. ચોક પાસે લુવાણા બોર્ડિંગની સામેની શેરીમાં આરોપી હીતેનભાઈ ઉર્ફે વિકિ દિનેશભાઇ ઠોરીયા (ઉ.વ.૨૯) રહે. પારેખ શેરી ગ્રીન ચોક મોરબીવાળો પોતાના કબ્જા ભોગવટા વાળા એક્ટીવા મોપેડ GJ-36-AA–8387 કિં રૂ. ૪૦,૦૦૦ વાળામા હેરાફેરી કરતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૪ કિં રૂ. ૧૫૦૦ કુલ કિં રૂ. ૪૧,૫૦૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img