ટંકારામાંથી ઈંગ્લીશ દારૂની સાત બોટલ સાથે એક ઝડપાયો

ટંકારા : ટંકારામાં લક્ષ્મીનારાયણ મંદિર પાસે શેરીમાંથી ઈંગ્લીશ દારૂની સાત બોટલ સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ ટંકારામાં લક્ષ્મીનારાયણ મંદિર પાસે શેરીમાંથી આરોપી નિતીનભાઇ ઉર્ફે ગલુ સુખલાલભાઈ રાઠોડ (ઉ.વ.૪૮) રહે. લક્ષ્મીનારાયણ મંદિર પાસે ટંકારાવાળા પાસેથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૭ કિં રૂ.૧૬૦૦ નાં મુદ્દામાલ સાથે આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img