સૌરાષ્ટ્ર કચ્છ આગામી પાંચ દિવસ ભારે, ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ

રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. રાજ્યમાં ચોમાસું સક્રિય થતાં ઠેરઠેર વરસાદ પડી રહ્યો છે ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન અને ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ છે. આગાહી પ્રમાણે કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગાહી મુજબ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દિવ અને કચ્છમાં વરસાદ પડશે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img