મોરબીના જાંબુડીયા ગામેથી બાઈકની ઉઠાંતરી

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે ધર્મસિધ્ધી સોસાયટીમાથી બાઈક ચોરાઈ હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડીયા ગામે ધર્મસિધ્ધી સોસાયટીમા રેહતા હરેશભાઈ મંગાભાઈ પરમાર (મુળ રહે. પાજવાળી ગામ. તા.ચોટીલા) નું હોન્ડા કંપનીનું ગ્રે કલરનુ સાઈન મોટરસાયકલ રજીસ્ટર નં- GJ-23-BA-6368 જેની કિંમત રૂ. ૯૮૦૦૦ વાળુ જાંબુડીયા ગામે ધર્મસિધ્ધી સોસાયટીમા ફરીયાદીના ઘર પાસેથી કોઈ ઈસમ બાઈક ચોરી કરી લઈ ગયો હવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img