આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનઓમાં મુખ્ય અતિથિ તરીકે હળવદ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી મેહુલકુમાર સિંધવ, મુખ્ય વક્તા તરીકે સ્વામી ભક્તિનંદન સ્વામી(જૂનું ટાવર વાડું સ્વામિનારાયણ મંદિર હળવદ),રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીના કા.અધ્યક્ષ પ્રવીણભાઈ ધોળુ,જિલ્લા સહકાર્યવાહ સુરેન્દ્રનગર નિલેશભાઈ,રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદના અધ્યક્ષ વાસુદેવભાઇ ભોરણીયા, રાજ્ય કારોબારી કરશનભાઈ ડોડીયા,નટુભાઈ પટેલ,રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મંત્રી રાજુભાઇ ગોહિલ વગેરે મહેમાનોએ હાજરી આપી કાર્યક્રમને દીપાવ્યો.